જો સમજાય તો ...


પડછાયો અને પ્રતિબિંબ - હું મને શોધું
મારૂ જ સ્વરૂપ મારાથી પૃથક જો સમજાય તો

છેતરવાની કળા માં આંસુ અમોઘ હથિયાર
દરેક બુંદ ન હોય લાગણીનું વાહક જો સમજાય તો

તકલાદી ખુશી - તકવાદી આપે "અનિલ"
દુભાવનાર પણ હોય ચાહક - જો સમજાય તો

ડૉ.અનિલકેસર ગોહિલ

Comments

Popular Posts